A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

EXOTIC NEWS SURAT SMC STANDING CHAIRMAN ANIL GOPLANI

Total Views :

59

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT SMC આગની ઘટના વખતે ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે. સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આ કેમેરાની ઓપરેટીંગ ટેમ્પચેરર રેન્જ 260 ડિગ્રી સુધીની છે. ઇન્ફ્રારેડ કિરણો થકી ઇમેજ બતાવે છે. આ કેમેરા કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ આપે છે. 1 કિલો ગ્રામ વજનના કેમેરામાં બેટરીબેકઅપ 8 કલાકનો રહેશે.આગમાં ફસાયેલા વ્યકતિઓને શોધવામાં કેમેરો ખુબ જ મદદરૂપ થશે. કેમેરો પાંચ મોડમાં કામ કરે છે. ફાયર ફાઇટીંગ, સર્ચ એન્ડ રેસકયુ, હીટ ડીટેકશન, અંધારામાં તથા ધુમાડામાં થર્મલ ઇમેજ જોઇ શકે છે સાથે વિડિયો રેકોડીંગ પણ કરી શકે છે. ફાયર ટેન્કરમાં પાણી ભરવા 17 લોકેશન વધારાયાં ફાયરના ટેન્કરોમાં પાણી ભરવા માટે પહેલા શહેરમાં માત્ર 4 જ સ્થળ હતા. જેને લઇ ઇમરજન્સીના સમયે ફાયરની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં તકલીફ પડતી હતી. પાણીના ટેન્કર ભરવામાં સરળતા રહે તે માટે વધુ 17 લોકેશન શરૂ કરવામાં આવ્યા છે. ભેસ્તાન ને બાદ કરતાં દરેક ફાયર સ્ટેશનની 2 કિ.મી નજીકમાં જ નવા લોકેશન ગોઠવવામાં આવ્યા છે.

Publish Date :

2019-11-09 04:06:40

Recommended Videos

IMG