A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

NEWS SURAT FIRE MAYUR SILK PANDESARA

Total Views :

22

સુરત : મિલમાં ભીષણ આગ, 18થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે. સુરત પાંડેસરામાં આવેલી મયુર સિલ્ક મિલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં 18થી વધારે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.હાલ આ આગ કેમ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. આ મિલમાં ફાયર ફાઇટરનાં સાધનો હતા કે નહીં તે પણ જોવું રહ્યું. 18થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આસપાસની મિલનાં માલિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. તેઓ પણ વહેલી સવારથી અહીં આવી ગયા છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે, આ આગ એટલી ભીષણ હતી કે અમને પહેલા તો એવું થયું કે આ મિલનું બિલ્ડીંગ જ ન પડી જાય. પરંતુ ધીરે ધીરે આગ બુઝાઇ રહી છે.

Publish Date :

2019-08-31 01:17:38

Recommended Videos

IMG