Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
63
પૂર્વ નગર સેવક શ્રી દીપક ભાઈ આફ્રિકાવાલા એ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બનાવવા માટે તા. પ મી એ ભૂમિપૂજન થવાનું છે તે પ્રસંગે પોતાના તરફથી એક કીલો ચાંદીની ઈંટ તથા હીરા પન્ના માણેક મોતી સહીત ના નવગ્રહની રામજી મંદિર બાલાજી રોડ મુકામે ગિરવાન મહારાજ પાસે દીપકભાઈ અને તેમના ધર્મપત્ની જાગૃતીબેન આફ્રિકાવાલા એ પૂજા અર્ચના કરી આ ચાંદીની ઈંટ તથા નવગ્રહ અયોધ્યા મોકલ્યા. જોકે આ સામગ્રી દીપકભાઈ રુબરુ ત્યાં લઈ જવાના હતા પરંતુ પરવાનગી કે આમંત્રણ આવ્યુ નથી એટલે મોકલી આપવામાં આવ્યા છે. EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE +919227989607 Subscribe this channel with click
2020-08-03 03:21:28