A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

EXOTIC NEWS SOCIAL BHAMASHA DHAVAL AKABARI

Total Views :

16

#ExoticWebMediaDigitalChannel #news #socialsurat કોરોના ની મહામારી ને પગલે સમગ્ર ગુજરાત ના લોકો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ દયનિય છે તેવામાં સુરતના #ભામાશાધવલઅકબરી ફરી એકવાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબ સ્ટાફને અને સ્વામિનારાયણ સાધુઓ ને ડ્રાઇફૂટ તેમજ ફ્રુટ વિતરણ કરીને માનવતા મહેકાવી ગુજરાત મા એક લાખ અનાજ ની કીટ આપવાનું આયોજનની શરૂઆત સુરત થી કરવામાં આવી હતી ત્યારે સુરત ને દાન પુણ્ય ની ભૂમિ કહેવામાં આવે છે .કોઈ પણ વિકટ પરિસ્થિતિ માં સુરત અડીખમ ઉભું હોય છે..લોકો ને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે હાલ કોરોના એ સમગ્ર ગુજરાત માં અજગરી ભરડો લીધો છે.લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે તેવા મા સુરતના આ ભામાશા લોકો ની મદદે આવ્યા છે અને એક લાખ અનાજ કીટ નું વિતરણ કર્યા બાદ કોરોના મહામારી માં પોતાના જીવના જોખમે દર્દી નારાયણ ની સેવા કરતા રિયલ કોરોના વોરિયર્સ એટલે એ છે તબીબો એટલે આજે સુરતના ભામાશા ધવલ અકબરી દ્રારા આજે સ્મીમેર હોસ્પિટલના 450 તબીબ સ્ટાફને ફ્રૂટ વિતરણ સાથે સૂકો મેવાનું વિતરણ કર્યું હતું સાથે જ સાધુ સંતો ની નોંધ લઈને કતારગામ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને પણ ફ્રુટ વિતરણ અને સૂકો મેવાનું વિતરણ કર્યું છે અને ફરી એકવાર ભામાશા અકબરીએ મનાવતા મહેકાવી હતી અને ધવલ અકબરીએ જણાવ્યું હતું કે આવા કામોથી એક બીજા ને હૂંફ મળે અને જરૂરિયાત મંદ લોકો માટે બીજા લોકો પણ મદદે આવે તો ચોક્કસ આ કપરો સમય પણ નીકળી જશે અને ફરી પાછા હતા તેમ હસતા થઈ જઈશું

Publish Date :

2021-05-10 12:24:20

Recommended Videos

IMG