Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
297
EXOTIC WEB MEDIA INFORMATION ZONE આજના વર્ષે પ્રદુષણ ને ધ્યાનમાં રાખતા અમારા NGO GROUP *NATURE BOOK* ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ *પ્રકૃતિ ગણેશ* તરીકે રજૂ કરે છે. SMC અને GTU ના સમર્થન સાથે આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સુરત માં ડીસટ્રીબ્યુટ કરવા માં આવશે. કોઈ નફા વગર સસ્તા ભાવે વિતરણ કરવામાં આવશે.આ મૂર્તિ 700 રૂપીસ માં મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવેલ છે.અમારૂ ગ્રુપ આ મૂર્તિ તમને આ જ ભાવ માં આપશે.અને આ મૂર્તિ નું વિસર્જન માં એક ખાસિયત રહેલી છે જેમ કે એક પ્લાસ્ટિક નું કુંડું ફ્રી માં આપવામાં આવશે.જે તમે વિડિઓ માં જોઇ શકો છો. ગણેશ વિસર્જન ના દિવસે તેનું કુંડા માં મૂકીને તેના પર પાણી રેડતા તે ઓગળી જાય છે અને સાથે તેમાં બીજ રાખવામાં આવેલ છે એટલે તેનું છોડ માં રૂપાંતર થઈ જશે જેને આખું વર્ષ ગણપતિ બાપા ની જેમ આપણી સાથે રાખી શકીએ છીએ.અમને તમારો બધાનો સહકાર મળી રહે એવી અમેં અપેક્ષા તમારા પર રાખીયે છીએ.તો મહેરબાની કરીને આ ફોટો અને વિડિઓ આગળ શેર કરવા મારી નમ્ર વિનંતી છે.શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
2018-07-15 04:25:52