Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
45
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE જય હિંદ આંતરરાષ્ટ્રિય કથાકાર વિશ્વવંદનિય શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા હિંદુસ્તાન ની જનતા માટે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ CAB CAA NRC જેવા કાનુન ની ગેરસમજ અથવા તો વિરોધીઓ દેશદ્રોહીઓ અને પોતાના સ્વાર્થ માટે હિંદુસ્તાન ની જનતાને ભ્રમમાં નાખી ઉશ્કેરી ને .... દેશનું અને દેશની સંપત્તિ નુ નુકશાન કરાવનાર સત્તા લાલચુઓના ગાલ પર જોરદાર તમાચા સમાન પૂરી. ....ભાઇ શ્રી નુ જોરદાર પ્રવચન સાંભળો.. આ કાનુન આવવાથી હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ કે કોઈપણ સમાજનુ અહિત કે નુકશાન થવાનુ નથી પરંતુ દેશમા ગેરકાનૂની ઘૂસણખોરી કરી દેશમા ઉપદ્રવ મચાવી હિંદુસ્તાન ને નાબૂદ કરવાની સાજીશ છે અને આમા ઘણા જયચંદો પણ સામેલ છે માટે દરેક દેશપ્રેમી હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ હિંદુસ્તાની એકતા અને શાંતિ જાળવી સરકારશ્રી ને સહકાર આપવો એજ દેશ પ્રત્યે ની આપણી ફરજ છે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની જેમ દરેક સાઘુ સંતો બ્રાહ્મણો ઘર્મ ગુરુઓ અને કથાકારોએ પોતાના અનુયાયીઓ અને દેશની જનતાને સાચી સમજણ આપી હિંસાના માર્ગે જઈ દેશનુ નુકશાન કરી બદનામ કરતા અટકાવવો જોઈએ....... EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE
2019-12-22 02:17:42